Skill Based Vocational Courses Registration | Kutch University | Give Vacha Foundation
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ગીવ વાચા ફાઉન્ડેશન ઓગસ્ટ ૨૦૨૪ થી કૌશલ્ય આધારિત વ્યાવસાયિક કોર્સ શરૂ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને વ્યાવહારિક જ્ઞાન અને કૌશલ્યોની તાલીમ મળી રહે એ હેતુ થી આ કોર્સ શરુ કરવામાં આવ્યા છે. આ પહેલ શિક્ષણ અને રોજગારી વચ્ચેના અંતરને પૂર્ણ કરવા માટે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પણ કોર્સ ફોર્મ ભરી શકે છે.
Kindly fill out the survey form below:
